ફ્રી ટૂલ્સ પ્રીમિયમ ટૂલ્સ કેવી રીતે કામ કરે પરિણામ શોધો લોગિન શાળા નોંધણી કરો
Gujarat ની શાળાઓ માટે સ્માર્ટ Result Platform

શાળા સંચાલન અને પરિણામ હવે એક ટેપ દૂર

વિદ્યાર્થી નોંધણી, Excel આયાત અને ઓફિશિયલ ડિજિટલ પરિણામ — Digital Shala પર બધું એક જ જગ્યાએ. મોબાઇલ પર પણ સંપૂર્ણ સ્પીડ સાથે કામ કરે છે.

સુરક્ષિત ડેટા
મોબાઇલ ફ્રેન્ડલી
ગુજરાતી સપોર્ટ

Digital Shala

સ્કૂલ મેનેજમેન્ટ SaaS

Result

ડિજિટલ પરિણામ પત્રક

Excel

ઝડપી આયાત

1-8

ધોરણ સપોર્ટ

Std 1-8

ધોરણ સપોર્ટેડ

Excel

ઝડપી આયાત

Print-Ready

પરિણામ પત્રક

7 દિવસ

મફત ટ્રાયલ

Free Tools

કોઈપણ શાળા વિના ખર્ચે ઉપયોગ કરી શકે

નોંધણી કરો અને તરત જ આ ટૂલ્સ સંપૂર્ણપણે મફત વાપરો — કોઈ સબ્સ્ક્રિપ્શન જરૂરી નથી.

Process

ફક્ત ૪ સ્ટેપમાં શરૂ કરો

1

મફત નોંધણી કરો

શાળાનું નામ, U-DISE કોડ અને મોબાઇલ નંબરથી ખાતું બનાવો.

2

વિદ્યાર્થી ઉમેરો

ક્લાસ પ્રમાણે વિદ્યાર્થીઓ ઉમેરો અથવા Excel થી આયાત કરો — મફત.

3

સબ્સ્ક્રિપ્શન લો

Result ટૂલ સક્રિય કરવા માટે પ્લાન એક્ટિવેટ કરો.

4

પરિણામ જનરેટ કરો

પ્રિન્ટ-રેડી પરિણામ પત્રક બનાવો અને વાલીઓ સાથે શેર કરો.

તમારી શાળા આજે જ Digital બનાવો

Digital Shala સાથે નોંધણી ૨ મિનિટમાં અને સંપૂર્ણ મફત — ૭ દિવસ ટ્રાયલ સાથે.

મફત નોંધણી કરો